ટી શર્ટ રૂ.99થી શરૂ, શર્ટ રૂ. 299થી શરૂ, મેન્સ જીન્સ રૂ.599થી શરૂ,લેડીઝ ટોપ રૂ.199થી શરૂ, લેડીઝ જીન્સ રૂ. 299 થી શરૂ , ટ્રેક 299થી શરૂ, બ્લેઝર રૂ.999થી શરૂ, શેરવાની રૂ.999થી શરૂ, કુર્તા પાયજામાં રૂ. 999થી શરૂ : બ્રાન્ડેડ શૂઝ ઉપર 30થી 80 ટકાનું ડિસ્કાઉન્ટમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે શોપિંગનો સુવર્ણ અવસર આવી ગયો છે. શિવ હોલમાં વેડિંગ અને સમર વેર સેલનો આજથી પ્રારંભ થયો છે. જ્યાં બ્રાન્ડેડ આઇટમો અઢળક ડિસ્કાઉન્ટ સાથે મળી રહી હોય આજે જ પરિવાર સાથે પધારો અને મનપસંદ વસ્તુઓનું શોપિંગ કરો.જીન્સમાં 28થી 50, શર્ટ Sથી 5XL, ટી શર્ટ Mથી 5XL, ટ્રેક Mથી 5XLની સાઈઝ ઉપલબ્ધ છે. આ ઉપરાંત સ્કેચર્સ, પુમાં, લીવાઇસ, એડીડાસ, નાઈકના શૂઝ ઉપર 30થી 80 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેલમાંથી કોઈ પણ પીસ ડુપ્લીકેટ કે ફર્સ્ટ કોપી સાબિત કરી આપે તો તેને 10,000 ઇનામ આપવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.સ્થળ : શિવ હોલ સ્કાય મોલની સામે, વિનાયક હોન્ડાની બાજુમાં, શનાળા રોડ, મોરબીસમય : સવારે 10થી રાત્રે 10 મો.નં.9375762876