મોરબી : મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ આગામી 3 માર્ચને સ્વીવારે સમૂહ લગ્નોત્સવ તથા સમૂહ જનોઈના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેવોએ તા.10 ફ્રેબ્રુઆરી સુધીમાં સંસ્થાના કાર્યાલય ભવાની ચોક લખધીરવાસ મોરબી ખાતેથી ફોર્મ મેળવીને ભરી આપવા અનુરોધ કરાયો છે.અને વધુ વિગતો તથા સહયોગ માટે સંસ્થાના પ્રમુખ રાજુભાઇ ત્રિવેદી મો.ન.99095 41161 તથા મહામંત્રી મધુસુદનભાઈ ઠાકર મો.ન.93280 99404 પર સંપર્ક કરવો.