મોરબી : મોરબી શહેરના વસંતપ્લોટમા મહાવીર ફરસાણ પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે અગાઉ અનેક વખત પોલીસ ચોપડે ચડી ગયેલ બુટલેગર હિતેશ ઉર્ફે મોઢિયો ચંદ્રકાન્તભાઈ ધોળકિયા રહે.નવા ડેલા રોડ, મોરબી વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 2200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.