તમામ આઇટમોનું અત્યારે બુકીંગ કરાવ્યા બાદ 30 ઓગસ્ટના થશે વિતરણ : મીઠાઈમાં કેસર કાજુ કસાટા, કેસર ડ્રાયફ્રુટ બુંદી લાડુ, ડ્રાયફ્રુટ મોહનથાળ અને બદામ પુરી તથા ફરસાણમાં ડ્રાયફ્રૂટ ચેવડો, મારવાડી સેવ, ખાટા મીઠા મિક્સ ચેવડો મળશેમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની જનતા માટે તહેવારોની મજા બમણી કરવા અને શુદ્ધ સ્વાદ પીરસવા માટે JSG મિલેનિયલ (જૈન સોશ્યલ ગ્રુપ ઈન્ટ. ફેડરેશન ) દ્વારા પ્રીમિયમ ક્વોલિટી સ્વીટ્સ અને ફરસાણ બનાવવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આઈટમોનું બુકીંગ હાલ ચાલુ છે. જેનું વિતરણ તા.30 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. શુદ્ધ ઘીમાં બનાવેલ પ્રીમિયમ સ્વીટ્સ● કેસર કાજુ કસાટા: 600/- (500 ગ્રામ)● કેસર ડ્રાયફ્રુટ બુંદી લાડુ: 250/- (500 ગ્રામ)● ડ્રાયફ્રુટ મોહનથાળ: 250/- (500 ગ્રામ)● બદામ પુરી: 600/- (500 ગ્રામ)(તમામ મીઠાઈઓ 100% શુદ્ધ ઘીમાંથી બનાવવામાં આવશે)શુદ્ધ સિંગતેલમાં બનાવેલ ક્રિસ્પી ફરસાણ● ડ્રાયફ્રૂટ ચેવડો: 250/- (500 ગ્રામ)● મારવાડી સેવ: 175/- (500 ગ્રામ)● ખાટા મીઠા મિક્સ ચેવડો: 150/- (500 ગ્રામ)(સ્વાસ્થ્ય અને સ્વાદનું ધ્યાન રાખીને તમામ ફરસાણ શુદ્ધ સિંગતેલમાં જ બનાવવામાં આવશે)બુકિંગ માટેના સ્થળો (મોરબી):ગ્રાહકો પોતાની અનુકૂળતા મુજબ નીચે આપેલા કોઈપણ સરનામેથી પોતાનું બુકિંગ કરાવી શકે છે:1)આર.કે. ઇન્ડ. એ.જે. કંપની સામે, રવાપર રોડ, મોરબી.2)ચિંતામણી સ્ટોર્સ, ૐ શોપીંગ, કાના દાબેલી ઉપર, મોરબી.3)ભાવેશ ટ્રેડર્સ, ગોપાલ સોસાયટી, મહેન્દ્રનગર રોડ, મોરબી-2.4)મોરબી અજંતા શો-રૂમ, પહેલા માળે, રામ ચોક, કે.કે. સ્ટીલ પાસે, મોરબી.6)કલાપૂર્ણમ સ્ટોર્સ, બજાર લાઇન, નહેરૂ ગેઇટ અંદર, જેરામજી મુળજી કેશીયાવાળાની બાજુમાં, મોરબી.7)હાર્દિક સેલ્સ એજન્સી, દશાશ્રી વાડી ની બાજુમાં, જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી.વધુ માહિતી તથા બુકિંગ માટે: મો.84604 00100મો.94294 84458#Morbi #MorbiUpdate #MorbiNews #JSGMillennial #PremiumSweets #Farsan #PureGheeSweets #MorbiCity #FestivalVibes #FoodLovers