મોરબી : સ૨કા૨ના આદેશ મુજબ હાલ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર થયેલ છે. આવી મહામારીની પરિસ્થિતિમાં સરકારના તમામ નિર્દેશોનુ પાલન કરીને મોરબીના પુસ્તક પ૨બ લોકડાઉનને સમર્થન કરતાં આગામી એપ્રિલ મહિનાના પહેલાં ૨વિવારે તા.05/04/2020 ના રોજ યોજાનાર પુસ્તક પ૨બને સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરેલ છે. જેની સર્વે વાચકો નોંધ લેવા જણાવેલ છે.