મોરબી : મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગ ખાતે આવતીકાલે રવિવારે સવારે 9 થી 11:30 દરમિયાન પુસ્તક પરબ યોજાનાર છે. જેમાં શૈલેષ કાલરીયા તેમના પુસ્તક ક્ષણોનું સામ્રાજ્યનો પરિચય આપવાના છે. તો આ કાર્યક્રમમાં વાંચનપ્રેમી લોકોને જોડાવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.