મોરબી : મોરબી સરકારી તાલુકા પુસ્તકાલયમાં રામમોહનરાયની જન્મજયંતી નિમિતે પુસ્તક પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. મોરબી સરકારી તાલુકા પુસ્તકાલયમાં આજે રાજા રામમોહનરાયની 250મી જન્મજયંતિ નિમિતે પુસ્તક પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.જેમાં પુસ્તકાલયમાં આવતા તમામ વિદ્યાર્થી ભાઇઓ તથા પુસ્તક પ્રેમી નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.તથા તેમની 250મી જન્મજયંતી નિમિતે શુભેચ્છા તથા પુષ્પાંજલિ આપી કાર્યક્રમની ભાવ સાથે ઉજવણી કરી હતી.