મોરબી : મોરબીમાં કોંગ્રેસ દ્વારા પુસ્તક સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જે અંગે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જનતા જોગ જણાવાયું છે કે આપનું બાળક જે ધોરણમાથી પાસ થયેલ હોય તે ધોરણના પુસ્તકો જો આપની પાસે હોય તો તે પુસ્તકો આપ દાનમાં આપવા ઇચ્છતા હોઇ તો મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલયે આપી શકો છો અમો તે જરૂરિયાતમંદ લોકોને વિના મૂલ્યે આપીશું. મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય કાર્યાલય ઓફિસ ; દુકાન નં 5-6 , ગ્રાઉન્ડ ફ્લોર,લક્ષ્મી ચેમ્બર, શુભ હોટલની બાજુમાં,શનાળા રોડ,મોરબી મો.નં. 99744 25035 એલ.એમ.કંઝારીયા મો. નં. 94262 26175 કે.ડી.બાવરવા મો.નં. 98251 39992 મહેશભાઇ રાજ્યગુરુ મો.નં. 81602 72746 કે.ડી. પડ્સુંબિયા મો. નં. 99791 37555