મોરબી : શહેરમાં આજે વહેલી સવારે 5:00 વાગ્યે બોલેરો ચાલકે ભારે ટક્કર મારતા સીસીટીવી પોલ પડી ગયો હતો. જેથી આ સીસીટીવી પોલને ટક્કર મારનાર ચાલક સામે ટ્રાફિક પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.