મોરબી : મોરબી તાલુકાના પીપળી ગામે મચ્છુ માતાજીના મંદિર સામેથી ગઈકાલે સવારના સમયે અંદાજે 40થી 45 વર્ષના અજાણ્યા યુવકની લાશ મળી આવતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતકના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે.