હળવદ : હળવદ શહેર નજીક આવેલા કંસારી હનુમાનજી મંદિર પાસે નર્મદા કેનાલના સાયફનમાંથી અંદાજે 25થી 30 વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી યુવકના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે.