મોરબી : મોરબી - માળીયા હાઇવે ઉપર લક્ષ્મીનગર ઓવરબ્રિજ નજીકથી અંદાજે 40 વર્ષની ઉંમરની અજાણી સ્ત્રીનો મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.