મોરબી : મોરબી તાલુકાના ગોરખીજડિયા ગામના તળાવ નજીકથી વિરપરડા ગામે રહેતા મુસાભાઈ આહમદભાઈ સુમરા ઉ.35નો મૃતદેહ મળી આવતા પોલીસે મૃત્યુનું કારણ જાણવા મૃતદેહને પીએમ માટે ખસેડી ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે.