મોરબી : મોરબીમાં ગત તા. 21/11/2019ના રોજ સેગા ગ્રેનીટો એલ.એલ.પી. અને એચ.ડી.એફ.સી. બેંક લિમિટેડના સંયુક્ત ઉપક્રમે સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી સેગા ગ્રેનીટો એલ.એલ.પી. ફેક્ટરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી માત્રામાં રક્ત એકઠું થયું હતું.