મોરબી : સંસ્કાર બ્લડ સેન્ટર મોરબી દ્વારા આવતીકાલ તા. 14-6-2025 ને શનિવારના રોજ વર્લ્ડ બ્લડ ડોનર ડે નિમિત્તે સવારે 10 થી સાંજના 5 કલાક દરમ્યાન સંસ્કાર બ્લડ સેન્ટર, જીઆઇડીસી મેઈન રોડ, મોરબી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં સહભાગી થઈ રક્તદાન કરવા સૌને અપીલ કરાઈ છે.