બચુબાપા અને હસીનાબેનને અતિથિ વિશેષ પદે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 77 બોટલ રક્ત એકત્રિત થયું મોરબી : 75 માં સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ, સંસ્કાર બ્લડ બેંક અને ઇમેજિંગ સેન્ટરના સહયોગથી ઇનહાઉસ ઇન્કોર્પોરેશન પરિવાર દ્વારા ઇશાન સિરામિક ઝોન મોરબી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું જેમાં 77 બોટલ રક્ત એકત્રિત થયું હતું. મોરબીના ઇનહાઉસ ઇન્કોર્પોરેશન પરિવાર દ્વારા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ, સંસ્કાર બ્લડ બેંક અને ઇમેજિંગ સેન્ટરના સહયોગથી ઇનહાઉસ ઇશાન સિરામિક ઝોન ખાતે મોરબીના સેવાભાવી અન્નદાતા બચુબાપા અને સમાજ સેવિકા હસીનાબેનના અતિથિ વિશેષ પદે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 77 યુનિટ બ્લડ એકત્રિત થયું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..