મોરબી : મોરબીના મેડિકલ વિદ્યાર્થીઓના ELIXIR દ્વારા સોમવારે રક્તદાન શિબિર યોજવામાં આવશે. મોરબી મેડિકલ-પેરામેડીકલના વિદ્યાર્થીઓનું ગ્રુપ ELIXIR 2021 વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યું છે. હાલમાં તેઓ દ્વારા 'રક્તદાન શિબિર'નું આયોજન આગામી તારીખ 1 ઓક્ટોબરે કરવામાં આવશે. આ કેમ્પ રોડ માસ્ટર સાયકલ, સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબી ખાતે યોજાશે. જેથી, 'રક્તદાન એ જ મહાદાન' ને ધ્યાનમાં રાખી સૌ સેવાકીય કાર્યમાં જોડાવ એવી અપીલ કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..