મોરબી : તાલુકા હેલ્થ ઓફિસ મોરબી દ્વારા તા. 6-5-2025 ને મંગળવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમ્યાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.