મોરબી : મોરબીમાં આગામી રવિવારના રોજ રોટરી કલબ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું સ્થળ સંસ્કાર બ્લડ બેંક, જીઆઇડીસી શનાળા રોડ, મોરબી રાખવામાં આવ્યું છે. સમય સવારે 8:30થી 12 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં ઉપસ્થિત રહી રક્તદાન કરી જરૂરિયાતમંદોની રક્તની જરૂરિયાત પૂર્ણ કરવાના સેવકાર્યમાં સહભાગી બનવા અનુરોધ કરાયો છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..