વાંકાનેર : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અને તાલુકા હેલ્થ કચેરી વાંકાનેરના સહયોગથી આગામી તારીખ 13 મે ને મંગળવારના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી મેસરીય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. તો આ રક્તદાન કેમ્પમાં સહભાગી થવા સૌને જાહેર અપીલ કરવામાં આવી છે.