મોરબી : લોકોની સુવિધા માટે દિવાળી ના પર્વ પર પણ ફરજ બજાવતા એસટી ડેપો મનેજર પઢારીયા, બકા મારાજ તેમજ એસટીના કર્મચારીઓ સાથે ટંકારા - પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પાલિકાના પૂર્વ પ્રમુખ કેતન વિલપરા, જયદીપ દેત્રોજા સહિતના જિલ્લા ભાજપના કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવીને દિવાળી પર્વની ઉજવણી કરી હતી