ટંકારા : ટંકારાના નેકનામ ગામે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા 25 જેટલા જરૂરિયાતમંદ લોકોને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આ વેળાએ કાર્યકર્તાઓ દ્વારા સરકારી યોજનાઓની પણ વિશેષ માહિતીઓ આપી હતી અને જરૂર પડ્યે તેના લાભમાં મદદરૂપ થવા પણ જણાવ્યું હતું.