ભાજપના અરવિંદભાઇ મોહનભાઇ દુબરિયા 195 મતે વિજેતા ટંકારા : ટંકારા તાલુકા પંચાયતની મિતાણા બેઠક ભાજપે કબ્જે કરી છે.આ બેઠક ઉપર અપક્ષ ઉમેદવારની કાતર કોંગ્રેસને નડી છે. ઉમેદવારોને મળેલા મત નીચે મુજબ છે. અરવિંદભાઇ મોહનભાઇ દુબરિયા-ભાજપ-1346 અશોકભાઇ ચકુભાઇ સંઘાણી -કોંગ્રેસ-1151 રોહિતભાઈ નાનજીભાઇ ફાંગલીયા-847 નોટા-40 કુલ-3241