ટંકારા : ટંકારા તાલુકા પંચાયતની લજાઈ, નસીતપર, નેસડા (ખા), વિરપર, મીતાણા, નેકનામ અને હડમતીયા બેઠકનું પરિણામ જાહેર થયું છે. જેમાં લજાઈ, નસીતપર, નેસડા (ખા) અને વીરપર બેઠક પર ભાજપની જીત થઈ છે. જ્યારે મીતાણા, નેકનામ અને હડમતીયામાં કોંગ્રેસનો વિજય થયો છે.બેઠક પ્રમાણે વિગતબેઠકનું નામ- લજાઈજગદીશભાઈ ગંગારામભાઈ સોલંકી (ભાજપ)- 1121 (વિજેતા)કપિલ રાજેશભાઈ મારુ (કોંગ્રેસ)- 1031બેઠકનું નામ- હડમતીયારાજેશભાઈ દામજીભાઈ બરાસરા (ભાજપ)- 1483મિલન મનસુખભાઈ ખાખરીયા (કોંગ્રેસ)- 1603 (વિજેતા)બેઠકનું નામ- મીતાણાભૂમિકા મયુરભાઈ દેવડા (ભાજપ)- 1105મનુ વાલાભાઈ ગળચર (કોંગ્રેસ)- 1243 (વિજેતા)બેઠકનું નામ- નસીતપરપુષ્પાબેન નાગજીભાઈ ચાવડા (ભાજપ)- 974 (વિજેતા)ભારતીબેન મહેશભાઈ રાણવા (કોંગ્રેસ)- 733બેઠકનું નામ- નેકનામમનસુખભાઈ નરસીભાઈ હાલપરા (ભાજપ)- 762ઘનશ્યામસિંહ ભીખુભા ઝાલા (કોંગ્રેસ)- 1517 (વિજેતા)બેઠકનું નામ- નેસડા (ખા)ગૌરીબેન રસિકભાઈ દેત્રોજા (ભાજપ)- 1205 (વિજેતા)નીતાબેન રાજેશભાઈ ભાડજા (કોંગ્રેસ)- 1158બેઠકનું નામ- વીરપરસુલોચનાબેન રજનીકાંત રાવરિયા (ભાજપ)- 884 (વિજેતા)લલિતાબેન જગદીશભાઈ દુબરીયા (કોંગ્રેસ)- 582