મોરબી : મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે.ભાજપના ચારેય ઉમેદવાર વિજેતા જાહેર થયા છે જેમાં ભાજપના ચારેય વિજેતા ઉમેદવારોને મળેલા મતની યાદી નીચે મુજબ છે. મનીષાબેન ગૌતમભાઈ સોલંકી-2096 ગિરિરાજસિંહ સુખભા ઝાલા-3344 જંસવંતીબેન સુરેશભાઈ શિરોહિયા-2877 મનસુખભાઇ મોહનભાઈ બરાસરા-2589