મોરબી : મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર 3 માં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે.ભાજપના વિજેતા ચારેય ઉમેદવારોને મળેલા મતની યાદી નીચે મુજબ છે. કમળાબેન બચુભાઈ વિડજા-3610 જયરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા-4234 પ્રવીણાબેન જીતેન્દ્રકુમાર ત્રિવેદી-3173 પ્રકાશભાઈ વાલાભાઈ ચબાડ-3598