મોરબી : મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર 3 નું આખરી પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ ચૂંટણીમાં વોર્ડ નંબર 3 માં મતોની કુલ સંખ્યા 44198 નોંધાઈ હતી. કુલ માન્ય મતો 44032 હતા, જ્યારે નોટા દ્વારા થયેલ મતોની સંખ્યા 150 અને અમાન્ય મતોની સંખ્યા 16 રહી હતી.વોર્ડ નંબર 3 માં ઉમેદવારોને મળેલા મતોની વિગત નીચે મુજબ છે:● 1. અર્પિતાબા પુષ્પરાર્જાસંહ જાડેજા (ભારતીય જનતા પાર્ટી): 7650 મત● 2. અરૂણાબેન બીપીનભાઈ વડસોલા (આમ આદમી પાર્ટી): 1098 મત● 3. અલ્પાબા વનરાજસિંહ જાડેજા (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ): 2907 મત● 4. અંજલી મહેશભાઈ પ૨મા૨ (આમ આદમી પાર્ટી): 899 મત● 5. ચુનીલાલ માવજી બાવરવા (આમ આદમી પાર્ટી): 1373 મત● 6. જીગ્રેશ હંસરાજભાઈ કૈલા (ભારતીય જનતા પાર્ટી): 6963 મત● 7. પ્રવીણકુમાર મનસુખભાઈ વઘાસિયા (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ): 2483 મત● 8. ભુપેન્દ્રભાઈ લાખાભાઈ જારીયા (ભારતીય જનતા પાર્ટી): 6744 મત● 9. ૨માબેન કેતનભાઈ બોલિયા (ભારતીય જનતા પાર્ટી): 7361 મત● 10. વનિતાબેન મુકેશભાઈ ગામી (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ): 3014 મત● 11. સચીનભાઈ કિશોરભાઈ મકવાણા (આમ આદમી પાર્ટી): 842 મત● 12. હિતેશભાઈ લાલજીભાઈ મેહતા (ભા૨તીય રાષ્ટ્રીય કોંગ્રેસ): 2698 મતચૂંટણી અધિકારી દ્વારા નિયમ-64 માં ઠરાવેલ કાર્યરીતિ અનુસર્યા પછી નીચેના ઉમેદવારોને યોગ્ય રીતે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે:● અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા (સામાન્ય સ્ત્રી બેઠક)● રમાબેન કેતનભાઈ બોપલિયા (સામાન્ય સ્ત્રી બેઠક)● ભુપેન્દ્રભાઈ લાખાભાઈ જારીયા (પછાતવર્ગ બેઠક)● જીગ્નેશ હંસરાજભાઈ કૈલા (સામાન્ય બેઠક)#MorbiUpdate #MorbiMunicipalCorporation #Ward3 #ElectionResults #MorbiNews #GujaratElections #BJP #AAP #Congress #Morbi