ભાજપના ઉમેદવાર દેવાભાઇ અવાડીયા, જીજ્ઞાસાબેન ગામી, નિર્મળાબેન કંઝારીયા અને રાજેશભાઈ રામાવતનો વિજય મોરબી : મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર-1માં ભાજપની પેનલે ઝળહળતો વિજય મેળવ્યો છે. ભાજપ- કોંગ્રેસના ઉમેદવારોને મળેલા મત નીચે મુજબ છે. દેવાભાઇ પરબતભાઇ અવાડીયા-ભાજપ-3733 જીજ્ઞાસાબેન અમિતકુમાર ગામિ-ભાજપ-3733 નિર્મળાબેન મોરારજીભાઇ કંઝારીયા-ભાજપ-3375 રાજેશભાઇ ચિમનલાલ રામાવત-ભાજપ-3335 ગીતાબેન લખમણભાઈ રાઠોડ-કોંગ્રેસ -1182 વિજયભાઈ હર્ષદભાઈ ભટાસણા-કોંગ્રેસ-820 અર્ચનાબેન અરવિંદભાઇ કંજારીયા-કોંગ્રેસ-1157 ગોપાલભાઇ દીનકરરાય પંડ્યા-કોંગ્રેસ-1182 પ્રશાંતભાઈ મુકુંદરાય મહેતા-અપક્ષ -1398