ટંકારા: મોરબી જિલ્લામાં ભાજપે ખાતું ખોલાવતા સર્વ પ્રથમ ટંકારા તાલુકા પંચાયતની ઘુનડા બેઠક ભાજપે કબ્જે કરી છે. આ બેઠક પર ભાજપ 71 મતે વિજેતા જાહેર થયા છે. નિમુબેન ડાયાલાલ ડાંગર-ભાજપ-1228 મત જશુબેન મહાદેવભાઇ કાસુન્દ્રા-કોંગ્રેસ-1157 મત ગીતાબા ઘનશ્યામસિંહ ઝાલા-આપ-283 મત કૈલાશબેન મગનભાઇ ૫રમાર-બસપા-193 મત નોટા :39 મત