ત્રિપાંખિયા જંગમાં ભાજપના ઉમેદવારે અંદાજે 1000 મતોથી વિજય મેળવ્યોમોરબી: મોરબી જિલ્લા પંચાયતની આમરણ બેઠકની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો, જેમાં ભાજપના ઉમેદવાર રિંકલબેન વિરલભાઈ અઘેરાએ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે.આમરણ બેઠક પર કુલ 3 ઉમેદવારો મેદાનમાં હતા. રિંકલબેન અઘેરાએ અંદાજે 1000 મતોની લીડથી પોતાના પ્રતિસ્પર્ધીઓને હરાવીને જીતનો પરચમ લહેરાવ્યો છે.આમરણ બેઠકના 3 ઉમેદવારોની વિગત:● રિંકલ વિરલભાઈ અઘેરા - ભાજપ (વિજેતા)● ગાંભવા સરોજબેન નિમેષભાઈ - ભારાકોં● કાન્તિલાલ મનજીભાઈ ડોરી - આપ#MorbiUpdate #Amran #DistrictPanchayat #ElectionResults #MorbiNews #GujaratElections #BJP #MorbiPolitics