મોરબી : મોરબીના કેસરબાગની બાજુમાં આવેલી સાર્થક વિદ્યામંદિરમાં ડો. બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે ઉજવણી કરવામાં આવશે.તા.14 એપ્રિલને શુક્રવારના રોજ સવારે 8 થી 9:15 કલાક દરમિયાન આંબેડકર સાહેબની જન્મ જયંતી નિમિત્તે 'ચાલો જાણીએ બાબા સાહેબને' અંતર્ગત કાર્યક્રમ યોજાશે.