ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે પર ટંકારા તાલુકાના છતર ગામના પાટિયા પાસે જીજે - 18 - એએમ - 9982 નંબરના કાર ચાલકે એમપી - 45 - ઝેડસી - 3038 નંબરનું બાઈક લઈને જઈ રહેલા ફરિયાદી રમસુભાઈ મકરિયાભાઈ ડામોર ઉ.25 રહે.નવાગામ આણંદપર, રાજકોટ વાળાને હડફેટે લઈ હાથમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા અકસ્માતની ઘટના અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.