વાંકાનેર : વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાંથી કલ્પેશભાઈ ભગવનજીભાઈ કાપડિયાની માલિકીનું રૂપિયા 15 હજારની કિંમતનું બાઈક ચોરાઈ જતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.