મોરબી : મોરબી શહેરના શક્ત શનાળા વિસ્તારમાં આવેલ સરકારી સ્કૂલ પાસેથી ગત તા.20ના રોજ રાત્રીના સમયે કોઈ અજાણ્યો તસ્કર ફરિયાદી કૃષ્ણકાંત હિંમતલાલ નાયકપરા ઉ.31 રહે.રવાપર - ઘુનડા રોડ, તુલસીપત્ર એપાર્ટમેન્ટ મોરબી વાળાની માલિકીનું રૂ.45 હજારની કિંમતનું જીજે - 36 - એઇ - 8015 નંબરનું બાઈક ચોરી કરી લઈ જતા વાહન ચોરીની આ ઘટના અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.