હળવદ : હળવદ શહેરના સરા રોડ પર આવેલ મેલડી માતાજીના મંદિર સામેથી ગત તા.14 જુલાઈના રોજ ફરિયાદી કાંતિભાઈ છગનભાઇ પરમાર રહે.સુંદરગઢ, સૂર્યનગર વાળાના પુત્ર રવીએ રાધા કૃષ્ણ મોલ પાર્ક કરેલ જીજે - 36 - એ - 9964 નંબરનું બાઈક કિંમત રૂપિયા 25 હજાર વાળું કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી જતા હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.