હળવદ : હળવદ શહેરની સરા ચોકડી પાસે આવેલ શીતલ આઇસ ગોલા નામની દુકાન પાસેથી ગત તા.15 જુલાઈના રોજ રાત્રીના સમયે કોઈ અજાણ્યો તસ્કર ફરિયાદી ચિરાગભાઈ હસમુખભાઈ કૈલાની માલિકીનું રૂ.15 હજારની કિંમતનું જીજે - 36 - જે - 7282 નંબરનું બાઈક ચોરી કરી જતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.