વાંકાનેર : વાંકાનેર તાલુકાના રામપરા વિડી વિસ્તારમાં રહેતા દાહોદ જિલ્લાના વતની અભેસિંગ સમસુભાઈ મેડા નામના શ્રમિકનું રૂપિયા 70 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો ઈસમ જુલાઈ માસમાં ચોરી કરી લઈ જતા વતનમાંથી પરત આવ્યા બાદ ખબર પડતાં આ મામલે ગઈકાલે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.