વાંકાનેર : વાંકાનેરના રાજાવડલા રોડ ઉપર ગુલાબનગરમાં રહેતા નદીમભાઈ કમાલભાઈ કુરેશીના ઘર નજીક પાર્ક કરેલ રૂપિયા 20 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી જતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.