મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામમાં યુવકના બાઈકની ચોરી થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું છે. લાલપરમાં મેલડીમાંના ઢાળિયા પાસે શીવ શક્તિ ચેમ્બર્સનાં પાર્કીંગ એરિયામાંથી ગત તા.30 જૂનના રોજ સવારે દશ વાગ્યાથી અગિયાર વાગ્યાની વચ્ચે ફરીયાદી હિરેનભાઇ કેશવદાસ દાણીધરીયા (ઉ.વ.25)ના હિરો સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૦૩-કેએલ-૯૪૬૩ ની ચોરી થઇ ગઇ હતી. મોરબી તાલુકા પોલીસે ગઇકાલે ફરિયાદ નોંધી ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક.. મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી.. તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ.. #MorbiUpdate https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw