મોરબી : મોરબી શહેરમાં કલેકટર બંગલા સામેથી ભડીયાદ રોડ ઉપર રહેતા દેવજીભાઈ અનિલભાઈ સનાલિયાનું રૂપિયા 15 હજારની કિંમતનું બાઈક ચોરાઈ જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.