મોરબી : મોરબી શહેરના ઘુંટુ વિસ્તારમાં આવેલ વસંતવિહાર સોસાયટીમાં રહેતા ફરિયાદી જીલુભાઈ પ્રવીણભાઈ વસવેલીયાના ઘર પાસેથી ગત તા.18ના રોજ અજાણ્યો તસ્કર જીજે - 36 - એઇ - 2792 નંબરનું હોન્ડા સાઈન કિંમત રૂપિયા 60 હજાર વાળાની ચોરી કરી લઈ જતા મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.