વાંકાનેર : વાંકાનેર તાલુકાના અમરસર ખાતે રહેતા તકદીરભાઈ હુસેનભાઈ બ્લોચે ફાટક પાસે પાર્ક કરેલ રૂપિયા 20 હજારની કિંમતનું બાઇક અજાણ્યા તસ્કર ઉઠાવી જતા બાઈક ચોરીના આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.