મોરબી : મોરબી તાલુકાના ટીમ્બડી પાટિયા નજીક ટ્રક ટ્રેઇલરે નંબર આરજે - 07 - જીડી - 5907 ના ચાલકે પોતાનું ટ્રક ટ્રેઇલરે પુર ઝડપે ચલાવી બાઇકને હડફેટે લેતા કાંતિલાલ નામના વ્યક્તિને કપાળ તેમજ શરીરના ભાગે ઇજાઓ પહોંચવાની સાથે પગમાં ફ્રેક્ચર કરી નાખતા ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.