હળવદ : હળવદ - વેગડવાવ રોડ ઉપર ફાટક પાસે GJ-01-TE-7012 નંબરની રીક્ષા ચાલકે બેફિકરાઈથી રીક્ષા ચલાવી દિલીપભાઈને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા આ મામલે વેગડવાવ ગામે રહેતા મનસુખભાઇ જેરામભાઇ કણઝરીયાએ રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.