મોરબી : મોરબી શહેરમાં આવેલી એચડીએફસી બેન્ક સામેથી રામજીભાઈ વેલજીભાઈ કકાસણીયાની માલિકીનું રૂપિયા 27 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા તસ્કરો ચોરીને છુમંતર થઈ જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બાઈક ચોરી મામલે ફરિયાદ નોંધાઇ છે.