મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર મામદેવ મંદિર નજીક બાઈક લઈને જઈ રહેલા ખાનપર ગામના રૂત્વીકભાઇ તરશીભાઇ ઘોડાસરાને અજાણ્યા ડમ્પર ચાલકે ઠોકર મારી અકસ્માત સર્જી નાસી જતા રૂત્વીકભાઇને ઇજાઓ પહોંચતા આ અકસ્માત અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.