ફોર્મલ, કોટન ટ્રાઉઝર, જીન્સ, પાર્ટીવેર શર્ટ, કલબ વેર, ફોર્મલ શર્ટ, સેમી કેઝ્યુઅલ શર્ટ, કુર્તા-પાયજામા, ટી શર્ટ, કોટી, ટ્રેક પેન્ટનું વિશાળ કલેક્શન મુંબઈની 28 વર્ષ જૂની પ્રખ્યાત બ્રાન્ડના સ્ટાઈલિશ કલોથ ઘર આંગણે ફેકટરી ભાવે ખરીદવાની સુવર્ણ તક મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જુના અને જાણીતા એપલ પ્લસ મેન્સવેરમાં બિગ સેલ શરૂ થઈ ગયો છે. જેમાં કલોથના એકદમ નવા કલેક્શન ઉપર 20 ટકા ફ્લેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો આજે જ પધારીને મનપસંદ કલોથનું શોપિંગ માણો. મોરબીના રવાપર રોડ ઉપર ભવાની સોડા સામે, વી માર્ટની બાજુમાં શોપ નં.3માં એપલ પ્લસ મેન્સવેર કાર્યરત છે. જે વર્ષ 1994થી મુંબઈમાં કાર્યરત એપલ પ્લસ બ્રાન્ડનો ફેકટરી શો-રૂમ છે. અહીં લેટેસ્ટ ફેશનના ફોર્મલ, કોટન ટ્રાઉઝર, જીન્સ, પાર્ટીવેર શર્ટ, કલબ વેર, ફોર્મલ શર્ટ, સેમી કેઝ્યુઅલ શર્ટ, કુર્તા-પાયજામા, ટી શર્ટ, કોટી, ટ્રેક પેન્ટ સહિતના કલોથ મળે છે. આ ઉપરાંત અહીં એસેસરીઝમાં બેલ્ટ, શોકસ, ટાઈ, હેન્કી, અન્ડરવેર પણ મળે છે. આ તમામ પ્રોડક્ટ ઉપર બિગ સેલ અંતર્ગત 31 જુલાઈ સુધી ફ્લેટ 20 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો આ ઓફરનો લાભ લેવા જરૂર પધારો. વધુ વિગત માટે મો.નં. 9321830075 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.