બહેનો માટે ક્રોપ ટોપ, વન પીસ, ટોપ, શર્ટ, જીન્સ, ટી-શર્ટ, શોર્ટ્સ, કો-ઓર્ડ સેટ સહિતના લેટેસ્ટ ટ્રેન્ડના એકથી એક ચડિયાતા કલોથની વિશાળ વેરાયટી : ઓફર લિમિટેડ પિરિયડ માટે જ લાગુ ન્યુ બોર્ન બેબીથી લઈ 15 વર્ષના ગર્લ્સ અને બોયઝ માટે કલોથની એકદમ નવી વેરાયટીનો ખજાનોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ફેશન પ્રિય જનતા માટે એક શાનદાર ઓફર આવી ગઈ છે. શહેરના જાણીતા 'સંસ્કૃતિ લેડીઝ વેર' અને 'ન્યુ સ્વીટી કિડ્સ વેર' દ્વારા ગ્રાહકો માટે એક જબરદસ્ત સેલની જાહેરાત કરવામાં આવી છે. અહીં તમામ પ્રકારના કપડાં પર ફ્લેટ 30% નું માતબર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.સંસ્કૃતિ લેડીઝ વેરમાં આધુનિક કપડાંનો ખજાનોસંસ્કૃતિ લેડીઝ વેરમાં મહિલાઓ માટે ફેશન ટ્રેન્ડને અનુરૂપ અનેક વેરાયટીઓ ઉપલબ્ધ છે. જેમાં ક્રોપ ટોપ, વન પીસ, ટોપ, શર્ટ, જીન્સ, ટી-શર્ટ, શોર્ટ્સ, કો-ઓર્ડ સેટ (Co-ord Set), પેન્ટ પેર, શોર્ટ કુર્તા, ઇન્ડો-વેસ્ટર્ન અને ટ્રેડિશનલ જેવા લેટેસ્ટ ફેશનના કપડાંની વિશાળ રેન્જ જોવા મળશે. આ તમામ ન્યૂ અરાઇવલ અને રેગ્યુલર આઇટમ્સ પર 30% નું સીધું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.ન્યુ સ્વીટી કિડ્સ વેરમાં 0 થી 15 વર્ષના બાળકો માટે આકર્ષક કલેક્શનબાળકોના કપડાં માટે જાણીતા 'ન્યુ સ્વીટી કિડ્સ વેર'માં ન્યૂ બોર્ન બેબી (0 વર્ષ) થી લઈને 15 વર્ષ સુધીના બાળકો માટે કપડાંનો ભવ્ય ખજાનો છે. જેમાં ગર્લ્સ માટે ટોપ, જીન્સ, શોર્ટ્સ અને કો-ઓર્ડ સેટની અનેક ડિઝાઇન ઉપલબ્ધ છે. જ્યારે બોયઝ માટે ટી-શર્ટ, શર્ટ, જીન્સ અને કેપ્રી જેવી અવનવી આઇટમ્સ હાજર છે. બાળકોના આ તમામ કલેક્શન પર પણ ફ્લેટ 30 ટકા ઓફરનો લાભ મળી રહ્યો છે.તો રાહ શેની જુઓ છો? આજે જ 'સંસ્કૃતિ લેડીઝ વેર' અને 'ન્યુ સ્વીટી કિડ્સ વેર'ની મુલાકાત લો અને આ શાનદાર ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ ઉઠાવી તમારા અને તમારા બાળકોના વોર્ડરોબને લેટેસ્ટ ફેશનથી અપડેટ કરો.એડ્રેસ :બાપા સિતારામ ચોક, રવાપર રોડ, મોરબી'સંસ્કૃતિ લેડીઝ વેર'મો.9702024712'ન્યુ સ્વીટી કિડ્સ વેર'મો.9638966866