ઘર,એપાર્ટમેન્ટ, શોપિંગ મોલ, હોટલ, રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ કે કોઈ પણ કારખાનામાં સેફટી ટેન્કથી ભોખારની સફાઈ તેમજ પાઇપલાઇનમાં પ્રેસરથી સફાઈ એકદમ વ્યાજબી ભાવે કરી અપાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ભોખાર કે બ્લોક પાઇપલાઇનની સફાઈ કરાવવી છે ? તો મોરબીમાં સૌ પ્રથમ 21st એન્ટરપ્રાઈઝ દ્વારા આ સફાઈ સર્વિસ શરૂ કરવામાં આવી છે. માત્ર એક ફોને તમારા સ્થળ ઉપર આવીને ઝડપી રીતે વ્યાજબી ભાવે આ સેવા આપવામાં આવશે.મોરબીમાં 21st એન્ટરપ્રાઈઝ દ્વારા શહેરમાં પ્રથમવાર સાફ સફાઈને લગતી તમામ સર્વિસ શરૂ કરવામાં આવી છે. ઘર , ફ્લેટ (એપાર્ટમેન્ટ), શોપિંગ મોલ, હોટલ, રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ, સિરામિકના કારખાના તેમજ કોઈ પણ જગ્યાએ સેફટી ટેન્ક દ્વારા ભોખારનું સફાઈનુ કામ કરી આપવામાં આવશે. આ સાથે કોઈ પણ પાઈપને ખાસ પ્રેસરથી ક્લીન પણ કરી આપવામાં આવશે. બ્લોક પાઇપ પણ ચાલુ કરી દેવામાં આવશે.21st એન્ટરપ્રાઈઝની ટિમ એક ફોને આપના સ્થળે સર્વિસ આપવા પહોંચી જશે. જેથી ક્યાંય ધક્કા ખાવાની જરૂર નહીં રહે. અહીં તમામ પ્રકારની નેટ બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ છે. તેમજ ચેકથી પણ પેમેન્ટ સ્વિકારાશે.વધુ વિગત માટે અશ્વિન મકવાણા મો.નં.8000070420