મોરબી : મોરબી શહેરની શાકમાર્કેટ બહારથી કુબેરનાથ મેઈન રોડ ઉપર મોચી શેરીમાં રહેતા ભીખાલાલ લક્ષ્મણભાઈ ખેરની માલિકીનું રૂપિયા 20 હજારની કિંમતનું જીજે-36-એન-4618 નંબરનું ટીવીએસ કંપનીનું હેવી ડ્યુટી મોપેડ ચોરાઈ જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.